hourglass_full Your download should start automatically in a few seconds...

Download Propose Ideas_Latest Version.apk from Apk-Dl Server

Thank you for using Apk-Dl.com to download the apk file (Propose Ideas_Latest Version.apk),

If the download doesn't start automatically in a few seconds, please click here to access the download URL directly.

Note: Download and save the apk file to your Android Phone's SD card and install it manually onto the Android device.

Description

'વેલેન્ટાઇન ડે'ના રોમાન્સને વધારવાના આ છે 10 પ્રપોઝલ આઇડિયાઝહવેગુજરાતી મા ઉપલબ્ધ છે. 'વેલેન્ટાઇન્સ ડે' નજીક આવતો હોય ત્યારેતમેવિચારતા હશો કે તમે તમારા પ્રેમી પ્રેમિકાને કેવી રીતે પ્રપોઝકરશોઅને સાથે જો તમે પહેલેથી એન્ગેજ છો તો તમે તે દિવસને કેવી રીતેયાદગારબનાવશો. આ સમયની રાહ જોઇ રહેલા કેટલાક લોકો તેમના સમવનસ્પેશિયલનેપ્રપોઝ કરવાની તૈયારીઓ કરી રહ્યા હશે. વર્ષનો આ સૌથીરોમેન્ટિક દિવસગણાય છે, જ્યારે ઘણાં યુવક યુવતીઓ તેમની પર્ફેક્ટ ગિફ્ટઅને લાઇફ લોંગકમિટમેન્ટની રાહ જોઇ રહ્યા હોય છે પણ પોતાનાપ્રિયપાત્રને પ્રપોઝકરવું એટલું સરળ પણ નથી હોતું. એક પરફેક્ટ પાર્ટનરજ્યારે તમારી નજરનીસામે હોય અને જેની સાથે તમે રિલેશનશિપમાં જોડાવામાગતા હોય તેવાસ્પેશિયલ વ્યક્તિ માટે સ્પેશિયલ પ્લેસ શોધવું ક્યારેકખરેખર અઘરૃં બનીજતું હોય છે. બટ, ડોન્ટ વરી, અહીં તમારાં બ્યૂટિફુલપાર્ટનર માટેપર્ફેક્ટ પ્લેસ અને યુનિક પ્રપોઝલ આઇડિયાઝ આપવામાં આવ્યાછે. જેનો તમે'વેલેન્ટાઇન્સ ડે' પર ચોક્કસથી અમલ કરી શકો છો. - ડાઉનલોડકરો અનેતમારુ કામ આસાન કરો. - આ અપ્લિકેશન નો ઉપયોગ ઍકદમ સરળ છે. -સરળ રીતેસમજી શકાશે તેવી રીતે આ અપ્લિકેશન તમારા માટે બનવા મા આવેલીછે .Thank you